<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 16th June 2024

અમેરિકામાં ચિલ્ડ્રન વોટરપાર્કમાં અંધાધુંધ ફાયરિંગ: ૧૦ ને ઈજા: હુમલાખોર એક રૂમમાંથી મૃત હાલતમાં મળી આવ્યો : યુએસએના મિસિગન સ્ટેટના સૌથી મોટા શહેર ડેટ્રોઈટ નજીક આવેલા રોચેસ્ટર હિલ્સના ચિલ્ડ્રન વોટરપાર્કમાં કોઈ હુમલાખોરે અંધાધુંધ ગોળીબાર કરતા ૧૦ લોકો ઘવાયા છે. જે ઘરમાં હુમલાખોર છુપાયો હતો તેમાંથી આ શંકાસ્પદ વ્યક્તિ મૃત હાલતમાં મળી આવેલ. ગાડીમાંથી બહાર નીકળી આ હુમલાખોરે તેના ઓટોમેટીક વેપનમાંથી ૨૮ રાઉન્ડ ફાયરિંગ કરેલ.

(11:09 AM IST)