News of Sunday, 16th June 2024
ભાજપ અને કોંગ્રેસ શાસિત રાજ્યોમાં પેટ્રોલના ભાવોમાં મોટો તફાવત ? ફ્રન્ટલફોર્સ : પેટ્રોલના આજના ભાવો જોઈએ તો ભાજપ શાસિત ઉત્તર પ્રદેશમાં એક લિટરના ૯૪.૫૬ રૂ., ગુજરાતમાં ૯૪.૩૧ રૂપિયા અને ઉત્તરાખંડમાં ૯૩.૪૮ રૂપિયા છે. જ્યારે ઇન્ડિયા બ્લોક - કોંગ્રેસ શાસીત રાજ્યોમાં કર્ણાટકમાં એક લીટર પેટ્રોલના ૧૦૨.૮૪ રૂ. તેલંગાણામાં ૧૦૭.૪૧ રૂપિયા અને તામિલનાડુમાં ૧૦૦.૭૫ રૂ. જેવો ભાવ હોવાનું ફ્રન્ટલફોર્સ એક્સ ડિજિટલ મીડિયાએ જાહેર કર્યું છે.

(11:44 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
