તા. ૧૮ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૯ બુધવાર
News of Sunday, 16th June 2024
સગીર છોકરાએ બેફામ મોટર ચલાવી શાકભાજીના વિક્રેતાઓ અને રાહદારીઓની ભીડને કચડી નાખી, પાંચ લોકોને ઉલાળ્યા : નાગપુરમાં નગર ચોકમાં કેડી કે કોલેજ પાસે એક સગીર છોકરાએ બેફામ મોટર ચલાવી શાકભાજીના વિક્રેતાઓ અને રાહદારીઓની ભીડને કચડી નાખી પાંચ લોકોને ઉલાળ્યા હતા. : લોકોએ આ છોકરાને ઢોર માર માર્યો હતો અને રસ્તા ઉપર ફેંકી દીધેલ. પોલીસે કાર માલિક મંગેશ ગોમાશે અને સગીર યુવકને કસ્ટડીમાં લીધેલ છે. : આ સગીર ગેરેજમાં કામ કરે છે. ગેરેજ માલિકે તેને રસ્તામાં પાર્ક કરેલી કારને દૂર પાર્ક કરવા કહેલ.

(12:47 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
