<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 16th June 2024

યુપીએસસીનું એક પેપર લેવાઇ ગયુઃ બીજુ ર.૩૦ વાગ્‍યાથી : યુપીએસસી સિવિલ સર્વિસની પ્રિલિમિનરી પરીક્ષા આજે લેવાઇ છે.કેન્‍દ્રનોની આસપાસ કલમ ૧૪૪ લાગુ કરી દેવામાં આવી છે. પ્રિલીમ્‍સ પેપર ૧ સવારે ૯.૩૦ થી ૧૧.૩૦ વાગ્‍યા સુધી લેવાયું હતું અને પ્રિલીમ્‍સ પેપર ર બોપરે અત્‍યારે ર.૩૦ વાગ્‍યાથી લઇને ૪.૩૦ વાગ્‍યા દરમિયાન લેવાશે

(2:40 PM IST)