<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 16th June 2024

રફાહમાં બોમ્‍બ વિસ્‍ફોટઃ ઇઝરાયલના આઠ સૈનિકોના મોત ઇઝરાયેલે દક્ષિણ ગાઝા પટ્ટીના શહેર રફાહમાં બોમ્‍બ વિસ્‍ફોટમાં તેના આઠસૈનિકોના માર્યા ગયાઃ ઘટના સમયે, આ તમામ સૈતિકો રફાહમાં નાઇટ પેટ્રો઼લિંગ કરી પરત ફરી રહ્યા હતા.

(2:51 PM IST)