તા. ૧૮ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૯ બુધવાર
News of Sunday, 16th June 2024
૧૯ જૂને નરેન્દ્રભાઈ બિહારમાં: ૨૦-૨૧ જૂને શ્રીનગર ની મુલાકાત લેશે:વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આગામી ૧૯ જૂને બિહારમાં નાલંદા યુનિવર્સિટી કેમ્પસનું ઉદ્ઘાટન કરશે. આ પછી : નરેન્દ્રભાઈ તારીખ ૨૦ની સાંજે શ્રીનગર પહોંચશે. : નાઈટ હોલ્ટ શ્રીનગરમાં કરશે અને ૨૧ જૂનના રોજ વર્લ્ડ યોગા દિવસની, શ્રીનગરમાં દાલ સરોવરની બાજુમાં આવેલ કન્વેન્શન સેકન્ટરમાં, ઉજવણી દરમિયાન હાજરી આપશે.

(3:04 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
