<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 16th June 2024

જીએસટીને હળવા ફેરફાર સાથે હાલના પાંચ ને બદલે ત્રણ દરના (થ્રી રેઈટ સ્ટ્રક્ચર)માળખા હેઠળ લાવો: સીઆઈઆઈ પ્રેસિડેન્ટ સંજીવ પુરીની માંગણી : સીઆઈઆઈ ના પ્રેસિડેન્ટ તરીકેનો કાર્યભાર સંભાળ્યા પછી તેમના પ્રથમ ઇન્ટરવ્યુમાં, સંજીવ પુરીએ ન્યુઝ ચેનલને કહ્યું હતું કે કાઉન્સિલે જીએસટી ને હળવા દરો સાથે ત્રણ દરના માળખામાં (થ્રી રેટ સ્ટ્રક્ચરમાં) સુવ્યવસ્થિત કરવું જોઈએ. : હાલમાં, જીએસટીના દર પાંચ સ્લેબનો સમાવેશ થાય છે: ૦ ટકા, ૫ ટકા, ૧૨ ટકા, ૧૮ ટકા અને ૨૮ ટકા..

(3:21 PM IST)