<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 16th June 2024

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં મેઘસવારી : વહેલી સવારે ભાણવડમાં ધોધમાર વરસાદ ખાબકતા નદીઓ બે કાંઠે : ખેતરોમાં પાણી ભરાયા દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વહેલી સવારથી ધીમી ધારે વરસાદ શરૂ થયો હતો. ત્યારબાદ સવારે 6:00 વાગ્યા આસપાસ ભાણવડમાં ધોધમાર વરસાદ ખાબકતા સ્થાનિક નદીઓ બે કાંઠે વહેતી હોઈ તેવા દ્રશ્યો સામે આવ્યા હતા, સાથે જ ખેતરોમાં પાણી પાણી થયા હોય તેવા દ્રશ્ય પણ સામે આવ્યા હતા.

(5:09 PM IST)