News of Sunday, 16th June 2024
ધાનેરામા ખેત તલાવડીમાં ડૂબવાથી બે ભાઈઓના મોત મોડી રાતે નાનોભાઈ ખેત તલાવડીમાં ડૂબી જતા બચાવવા જતા મોટો ભાઈ પણ ડૂબ્યો : ધાનેરામા ખેત તલાવડીમાં ડૂબવાથી બે ભાઈઓના મોત થયા છે. મોડી રાતે નાનોભાઈ ખેત તલાવડીમાં ડૂબી જતા બચાવવા જતા મોટો ભાઈ પણ ડૂબ્યો છે. ડૂબી જવાથી બંને ભાઈઓનાં મોત નિપજ્યા છે. સ્થાનિક તંત્રની ટીમે ઘટના સ્થળે પહોંચીને બંને યુવાનોના મૃતદેહ ખેત તલાવડીમાંથી બહાર કાઢ્યા છે, બંને મૃતદેહોને ધાનેરાની રેફરલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા છે.

(5:25 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
