<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 16th June 2024

સૌરાષ્ટ્રના જામખંભાળિયા વિસ્તારમાં માત્ર ૪ કલાકમાં ૮ ઇંચ ખાબકયો* સૌરાષ્ટ્રના જામખંભાળિયા વિસ્તારમાં બપોરે ૧૨ થી બે વચ્ચે સવા બે ઇંચ, જ્યારે બપોરે બે થી ચાર વચ્ચે પાંચ ઇંચથી વધુ મળી ૪ કલાકમાં ૮ ઇંચ જેવો અતિ ભારે વરસાદ પડ્યો છે. રસ્તા ઉપર આસપાસના ખેતરોમાં પાણી ભરાયા.. કૌશલ સવજાણી જામ ખંભાળિયા ભાણવડમાં બપોરે એક વાગ્યા સુધીમાં બે ઇંચ વરસાદ પડ્યો છે.

(6:09 PM IST)