<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 17th June 2024

પેરુમાં જોરદાર ભૂકંપ રિક્ટર સ્કેલ પર 5.9 ની તીવ્રતા મપાઈ પેરુમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા છે. પેરુ એ દક્ષિણ અમેરિકા ખંડમાં આવેલો દેશ છે. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 5.9 માપવામાં આવી છે. હાલ ભૂકંપના કારણે કોઈ નુકસાનના સમાચાર નથી.

(9:16 AM IST)