<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 17th June 2024

જસદણ તાલુકામાં વરસાદી માહોલ : સાણથલી સહિતના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ ખાબક્યો જસદણ તાલુકા સહિત ગ્રામ્ય વિસ્તારોમાં મેઘરાજા મહેરબાન થયા હતા. સાણથલી સહિતના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ ખાબક્યો હતો. ખેતરોમાં પાણી વહેતા થતા ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી હતી. ચોમાસાની શરૂઆતમાં જ સારા વરસાદથી ખેડૂતો ખુશખુશાલ જોવા મળી રહ્યા છે.

(9:16 AM IST)