<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 17th June 2024

રાજકોટમાં હાહાકાર: સ્વિમિંગ પુલમાં બે માસુમ બાળકીના ડૂબી જતા કરુણ મૃત્યુ : અહીંના રૈયા નજીક આવેલ શિલ્પન ઓનેક્સ બિલ્ડિંગમાં બે નેપાળી વોચમેનની ૩-૩ વર્ષની દિકરીઓ પ્રકૃતિ ગોકુલ ચાંદ અને મેનુકા પ્રકાશ સિંઘના સ્વિમિંગ પૂલમાં ડૂબી જતાં કરુણ મૃત્યુ નીપજ્યા છે.

(9:22 AM IST)