<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 17th June 2024

કાશ્મીરમાં વધુ એક આતંકી ઠાર મરાયો: બે છુપાયેલા છે : ઉત્તર કાશ્મીરના બાંદીપોરા જિલ્લામાં આતંકીઓ સાથેની અથડામણમાં એક આતંકી ઠાર મરાયો છે, બે આતંકીઓ હજુ છુપાયેલા છે. લશ્કરને ડ્રોન દ્વારા મૃતદેહ જોવા મળ્યો

(9:28 AM IST)