હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Monday, 17th June 2024
નાગપુરમાં રીક્ષા અને બસ અથડાતા બે જવાનોના મૃત્યુ: છ જવાનોને ઈજા : મહારાષ્ટ્રના નાગપુર ખાતે કાન્હા બ્રિજ ઉપર ઓટો રિક્ષા અને બસ વચ્ચે ભયંકર અથડામણ થતાં કામઠી ગાર્ડ રેજીમેન્ટ સેન્ટરના, લશ્કરના બે જવાનોના મૃત્યુ થયા છે જ્યારે છ જવાનો સહિત સાતને ઈજા પહોંચી છે

(9:34 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
