<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 17th June 2024

સૌરાષ્ટ્રના ધ્રોલ નજીકથી ઇંગ્લિશ દારૂના ચપલા અને બિયર કબજે લેવાયો : સૌરાષ્ટ્રના જામનગર જિલ્લાના ધ્રોલ નજીક આવેલ વાગુદડીયા પુલ પાસેથી જામનગર એલ.સી.બી એ ૪૮૦ ઇંગ્લીશ દારૂના ચપલા તેમજ ૯૦ ટીન બીયર, બે મોબાઇલ, ફોરવિલ સાથે કુલ ૫.૬૭ લાખનો મુદ્દામાલ સાથે બેને દબોચી લેતી જામનગર એલ.સી.બી. પોલીસ

(10:05 AM IST)