હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Monday, 17th June 2024
આ બકરાની ૧૦ લાખ રૂપિયાની બોલી લાગી છે : દિલ્હીના મીના બાઝારમાં એક બકરાની કિંમત હાલમાં ૧૦ લાખ રૂપિયા બોલાઈ રહી છે. એના માલિક મોહમ્મદ તાલીમનું કહેવું છે કે આ બકરો ખરેખર દુર્લભ છે, કેમ કે એના શરીર પર અલ્લાહનું નામ લખાયેલું છે. સોશ્યલ મીડિયા પર એની તસવીરો વાઇરલ થતાં મુંબઈથી આ બકરાને ખરીદવા માટે ૧૦ લાખ રૂપિયાની બોલી લાગી છે. જોકે મોહમ્મદનું કહેવું છે કે હજી તેણે વેચવાનું મન નથી બનાવ્યું, હજી હરાજીમાં વધુ કિંમત મળે એવું લાગે છે. સૌથી વધુ બોલી લગાવનારને આ બકરો વેચવામાં આવશે.

(10:13 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
