હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Monday, 17th June 2024
ત્રણ ડેમમાં નવા પાણીની આવકઃ બ્રાહ્મણીમાં ૧ ફુટ તો મચ્છુ-ર માં પોણો ફુટનો વધારો મેઘરાજાએ ખંભાળીયા-પોરબંદર પંથકમાં સટાસટી બોલાવી પરંતુ અન્યત્ર હળવા-ભારે ઝાપટા વરસ્યા હતાઃ ર૪ કલાકમાં ત્રણ ડેમોમાં નવા પાણી આવ્યા છેઃ જેમાં મચ્છુ-ર માં પોણો ફુટ, બ્રાહ્મણી-ર માં ૧ ફુટ, તથા વઢવાણ ભોગાવો-ર માં ૦.૧૦ ફુટનો વધારો થયો છે

(11:51 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
