<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 17th June 2024

આગામી મહિનાઓમાં આવી રહેલી ૪ વિધાનસભાઓની ચૂંટણી માટે પ્રભારીઓની નિમણુંક કરવામાં આવી છે : મહારાષ્‍ટ્ર માટે ભુપેન્‍દ્ર યાદવ અને રેલ્‍વેમંત્રી અશ્વિની વૈષ્‍ણવની નિમણુંક થઈ છે. : ઝારખંડ માટે મધ્‍યપ્રદેશના પૂર્વ મુખ્‍યમંત્રી અને દેશના કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણ તથા આસામના મુખ્‍યમંત્રી હેમંતા બિસ્‍વા શર્માની વરણી થઈ છે. : હરિયાણામાં કેન્‍દ્રીય મંત્રી ધર્મેન્‍દ્રપ્રધાન અને ત્રિપુરાના પૂર્વ મુખ્‍યમંત્રી વિપ્‍લવ કુમાર દેવની નિમણુંક થઈ છે. : જમ્‍મુ અને કાશ્‍મીર માટે પૂર્વ ગૃહ રાજયમંત્રી જી.કિશન રેડ્ડીની નિમણુંક થઈ છે.

(2:10 PM IST)