હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Monday, 17th June 2024
સાઉદી અરેબીયામાં ભારે ગરમીને લીધે જોડર્નના ૧૪ અને ઈરાનના ૫ નાગરીકોના મોત : ૧૭ લાપતા સાઉદી અરેબીયામાં મક્કા ખાતે મુસ્લિમોની પવિત્ર હજ્જ યાત્રા શરૂ થઈ ગઈ છે ત્યારે બીબીસી ગુજરાતીના છેલ્લા અહેવાલ મુજબ ભારે ગરમી અને લૂ લાગવાના લીધે જોડર્નના ૧૪ હજ્જ યાત્રિકોના મૃત્યુ થયા છે. જયારે ૧૭ લોકો ગૂમ થયા છે. ગૂમ થયેલા લોકોની શોધખોળ ચાલુ છે. દરમિયાન એએફપી સમાચાર સંસ્થાના કહેવા પ્રમાણે ઈરાની રેડ ક્રિસેન્ટે ૫ ઈરાની નાગરીકોના મૃત્યુ થયાનું સત્તાવાર જણાવ્યુ છે. જો કે આ નાગરીકોના મૃત્યુ પાછળનું કારણ જણાવ્યુ નથી.

(2:33 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
