<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 17th June 2024

કાલે લેન્‍ડગ્રેબીંગ કમિટીની બેઠકઃ ૭૦ કેસો અંગે નિર્ણય ર૧મીએ R.O. મીટીંગ યોજાશે : રાજકોટ કલેકટરના અધ્‍યક્ષપદે આવતીકાલે સાંજે લેન્‍ડ ગ્રેબીંગ કમિટીની મહત્‍વની મીટીંગ મળશેઃ જેમાં અભિપ્રાય સાથે ૭૦ કેસો મૂકાશેઃ ૪ થી પ સામે ફોજદારીની શકયતાઃ દરમિયાન ર૧મીએ કલેકટરના અધ્‍યક્ષપદે R.O.-રેવન્‍યુ ઓફીસરોની મીટીંગ મળશેઃ જેમાં તમામ મામલતદા-ડે. કલેકટરોને બોલાવાયાઃ દબાણો તથા પેન્‍ડીંગ વર્ક સહિતના મુદાઓ અંગે સમીક્ષા.

(3:05 PM IST)