<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 17th June 2024

એરપોર્ટ રોડ દેરાસરે પૂ.આ. ભ. શ્રી જયશેખર વિ.મ.સા.ની પધરામણી આજરોજ પ. પૂ. આચાર્ય શ્રી જયશેખર વિજય મ. સાહેબ સદગુરૂ વાટિકાથી શ્રાવક શ્રાવિકા સાથે વાજતે ગાજતે શ્રી શાંતિનાથ જૈન દેરાસર પધારેલ. માંગલિક વ્‍યાખ્‍યાન બાદ પધારેલ સંઘ માટે નવકાશીનું આયોજન સંઘ તરફથી કરવામાં આવેલ.

(3:16 PM IST)