<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 17th June 2024

જમજીર ઘોઘ પાસે દબાણો દૂર : ગીર સોમનાથ જીલ્લાના ખૂબ જ જાણીતા ફરવા લાયક સ્‍થળ જમજીર ધોધ પાસે ગેરકાયદેસર દબાણો પર કલકેટર દ્વારા બુલડોઝર ફરી વળ્‍યું છે દબાણો દૂર કરવામાં આવ્‍યા છે.

(3:42 PM IST)