<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 17th June 2024

વસુંધરા રેસીડેન્‍સીમાં રકતદાન કેમ્‍પ : લાઇફ બ્‍લડ સેન્‍ટર દ્વારા શ્રી વસુંધરા રેસીડેન્‍સીમાં રકતદાન શિબિરમાં લાઇફ બ્‍લડ સેન્‍ટરને કુલ ૩૬ યુનિટ રકતનું દાન કરવામાં આવ્‍યું હતું. થેલેસેમીયા પીડીત બાળકોના લાભાર્થે રકતદાન કેમ્‍પ યોજાયેલ.

(3:52 PM IST)