હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Monday, 17th June 2024
પોરબંદરમાં મજુરના હાથે મજૂરની હત્યા : બિરયાની ખાવા બાબતે ડખ્ખો થતા ઇંટ-પથ્થરના ઘા ઝીંકી દીધા : આરોપી પણ ઇજનગ્રસ્ત : પોરબંદરમાં મજૂરના હાથે બીજા મજૂરની હત્યા થતા ખળભળાટ મચી ગયો છે. પ્રાપ્ત માહિતી મુજબ પોરબંદરની ઉદ્યોગનગર વિસ્તારમાં આવેલ ઇંટના કારખાના પાસે ગુલઝર અલી અને રમેશ નામના મજુર વચ્ચે ડખ્ખો થયો હતો. જેમાં ગુલઝાર અલીએ રાકેશના માથામાં ઇંટ અને પથ્થરના ઘા મારતા તેનુ ઘટના સ્થળે મોત થયુ હતું. જ્યારે આરોપીને પણ ઇજા થતા તેને સારવાર માટે ખસેડાયો છે.ઉદ્યોગનગર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

(4:05 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
