<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 17th June 2024

નેતન્‍યાહુએ ૬ સભ્‍યોની વોર કેબીનેટ વિખેરી નાખી ઈઝરાયલના વડાપ્રધાન નેતન્‍યાહુએ અચાનર મોટુ પગલું ભરી ૬ સભ્‍યોની વોર કેબીનેટ તાકીદની અસરથી વિખેરી નાખી છે. સરકારમાંથી ભૂતપૂર્વ જનરલ બેન્‍ની ગાન્‍ટ્‍ઝની વિદાયના પગલે નેતન્‍યાહુએ આ પગલુ ભર્યાનું મનાય છે. સત્તાવાર કારણ જાણવા મળતુ નથી.

(4:20 PM IST)