હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Monday, 17th June 2024
રાહુલ પાસે ૨૪ કલાકનો સમય રહ્યો છે રાહુલે ૨ મોટા નિર્ણય તરત જ કરી લેવા પડશે નવી દિલ્હી : રાહુલ ગાંધીએ વાયનાડ બેઠક છોડવાનું નક્કી કરી લીધાનું એબીપી લાઈવ ન્યુઝ નોંધે છે ત્યારે રાહુલ ગાંધી પાસે કઈ બેઠક જાળવી રાખવી તેની સત્તાવાર જાહેરાત કરવા માટે નિયમાનુસાર હવે માત્ર ૨૪ કલાકનો સમય રહ્યો છે. સંસદમાં દરમિયાન વિરોધ પક્ષના નેતાનું પદ પણ સિવકારવું કે કેમ તેનો નિર્ણય પણ રાહુલ ગાંધીએ તુર્તમાં લેવાનો રહેશે.

(4:20 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
