<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 17th June 2024

યુપીમાં નાયબ મામલતદાર લાલ લાઈટવાળી ગાડીમાં પકડાયા વીઆઈપી કલ્‍ચરની યોગી આદિત્‍યનાથની સંપૂર્ણ મનાઈ છતાં લખનૌ : યુપીમાં નાયબ તહેસીલદાર મોહમ્‍મદ અર્સલાન રશીદ ખાનગી વાહન ઉપર લાલ વીઆઈપી લાઈટ સાથે મુસાફરી કરતા ઝડપાયા છે. મુખ્‍યમંત્રી યોગી આદિત્‍યનાથે રાજયમાં વીઆઈપી કલ્‍ચર સમાપ્‍ત કરવાના આપેલા હુકમોનું ખુલ્લુ ઉલ્લંઘન કરી આ અધિકારી નિકળી પડેલ. ઉ.પ્ર.ના એક પોલીસ મેને તેને ઝડપી લઈ તુરંત જ મોહમ્‍મદ અર્સલાન રાશીદને મેમો પકડાવી દીધો હતો.

(4:25 PM IST)