<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 17th June 2024

સિક્કમમાં ફસાયેલાઓને બહાર કાઢવાનું કાર્ય શરૂ થયુ : સિક્કમના મંગન જિલ્લાના ટુંગ ખાતે ફસાઇ ગયેલા ટુરિસ્‍ટોને સલામત રીતે બહાર કાઢવાનું કાર્ય અંતે શરૂ થયું છે. બપોર સુધીમાં ૯ ટુરીસ્‍ટને સલામત બહાર કાઢી લેવાયા છે

(4:28 PM IST)