<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 17th June 2024

એર ઇન્‍ડીયાની લાપરવાહીઃ વિમાનમાં યાત્રીકના જમવામાંથી બ્‍લેડ મળી એર ઇન્‍ડીયાની બેંગલુરૂથી સૈન ફેસીસ્‍કો જતી ફલાઇટમાં મોટી લાપરવાહી જોવા મળી છે. આ ફલાઇડમાં બેસેલા એક યાત્રીકના ભોજનમાંથી મેટલની બ્‍લેડ મળી આવી હતી. એરલાઇન કંપનીએ પોતાની ભુલ સ્‍વીકારી છે. ફલાઇટમાં યાત્રીકે મંગાવેલ ભોજનમાં બ્‍લેડ મળ્‍યા બાદ યાત્રીકોએ નારાજગી વ્‍યકત કરી હતી અને આવી વસ્‍તુ જમવામાં મળે તે ખુબ જ ગંભીર બાબત છે.

(5:29 PM IST)