હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Monday, 17th June 2024
રશિયા અને યુક્રેનને માન્ય હોય તેવી પ્રપોઝલથી જ શાંતિ સ્થપાશે : ભારતની સ્પષ્ટ વાત આંતરરાષ્ટ્રીય ક્ષેત્ર ભારે મુત્સદીગીરી દાખવી ભારતે આશ્ચર્ય નો વધુ એક આંચકો આપ્યો છે. ભારતે સ્પષ્ટ કહ્યુ છે કે રશિયા અને ભારત બંનેને માન્ય હોય તેવી જ દરખાસ્ત બંને દેશો વચ્ચે શાંતિ લાવી શકશે. રશિયા - યુક્રેન અંગેની શાંતિ દરખાસ્તના મુસદાથી ભારતે પોતાને અળગા હોવાનું જાહેર કર્યુ છે. આ અંગેની બેઠકમાં રશિયાને સામેલ કરવામાં આવ્યુ ન હતું અને જાહેર કરાયુ હતુ કે યુક્રેનની પ્રાદેશીક અખંડિતતા ઉપર જ કોઈપણ શાંતિ કરાર થવો જોઈએ.

(5:59 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
