News of Tuesday, 18th June 2024
રાહુલ ગાંધી રાયબરેલી બેઠક પરથી સાંસદ તરીકે ચાલુ રહેશે તેઓ વાયનાડ બેઠક પરથી સંસદસભ્ય તરીકે રાજીનામુ આપશે તેમના સ્થાને તેમના બહેન રાષ્ટ્રીય મહામંત્રી પ્રિયંકા ગાંધી વાયનાડ બેઠક પરથી લોકસભા બેઠકની પેટાચૂંટણી લડશે : કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેની મોટી જાહેરાત

(9:13 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
