<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 18th June 2024

બપોર બાદ લેન્ડ ગ્રેબીંગ કમિટીનીબેઠકઃ આ ઉપરાંત ધો. ૧૦-૧રની પૂરક પરીક્ષા અંગે કલેકટરે મીટીંગ બોલાવી : આજે બપોર બાદ કલેકટરના અધ્યક્ષપદે લેન્ડ ગ્રેબીંગ કમિટીની મહત્વની બેઠક મળશેઃ ૭૦ કેસો મૂકાશે ૪ થી પ સામે ફોજદારીઃ આ પહેલા ધો. ૧૦ અને ૧રની ર૪મી જૂને લેવાનાર પરીક્ષા અંગે કલેકટરે જીલ્લા શિક્ષણાધિકારી-પોલીસ તંત્ર સાથે મહત્વની મીટીંગ યોજી છેઃ કાયદો-વ્યવસ્થા બાબતે સમીક્ષા થશે.

(3:11 PM IST)