<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 18th June 2024

રાજકોટમાં છવાયેલા વાદળો અને ઉકળાટ - બફારા વચ્‍ચે તાપમાનમાં ઘટાડો : ૩૮.૬ ડીગ્રી બપોરે ૨.૩૦ વાગે રાજકોટઃ શહેરમાં અસહય બફારાનો અનુભવ : ભેજનું પ્રમાણ ૩૯ ટકા, પવનની ગતિ ૧૨ કિ.મી. : લોકો પરસેવે રેબઝેબ બન્‍યા છે. સાંજે મેઘરાજા પધરામણી કરે તેવી શકયતા છે.

(3:52 PM IST)