<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 19th June 2024

દિલ્હીને હવે ગરમીમાંથી રાહત મળશે : દિલ્હી સહિત સમગ્ર ઉત્તર ભારત ભયાનક ગરમીમાં ભઠ્ઠીની જેમ ધગધગી રહ્યું છે ત્યારે પાટનગર દિલ્હી સહિત યુપી નિવાસીઓને આજે ભીષણ ગરમીમાંથી રાહત મળશે તેવી જાહેરાત થઈ છે હળવો વરસાદ પણ પડશે.

(10:13 AM IST)