<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 19th June 2024

શિવસેનાનો સ્થાપના દિવસ: બંને જૂથોનું શક્તિ પ્રદર્શન : શિવસેનાનો આજે સ્થાપના દિવસ, મુંબઈના વરલીમાં એકનાથ શિંદે જૂથ દ્વારા અને મુંબઈના સન્મુખાનંદ હોલમાં સાંજે છ વાગ્યે ઉદ્ધવ ઠાકરે જૂથ તરફથી ભવ્ય આયોજન, બંને પક્ષો પોતાની તાકાત બતાવશે

(10:35 AM IST)