<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 19th June 2024

સ્પેશિયલ અધિકારીની એકે ફોર્ટી સેવન રાઇફલ લઈને ભાગી ગયો : જમ્મુના ડોડા જિલ્લામાં સ્પેશિયલ અધિકારીની એકે ફોર્ટી સેવન રાઇફલ લઈને ભાગી ગયેલો મોહમ્મદ રફી નામનો શખ્સ પકડાયો નથી, તેની કાર મળી ગઈ છે

(10:37 AM IST)