<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 19th June 2024

વડોદરાની એસએસજી હોસ્પિટલના ઇએનટી વિભાગમાં આગ લાગી : વડોદરાની એસએસજી હોસ્પિટલના ઇએનટી વિભાગમાં આગ લાગી હતી, આગ કાબુમાં લઈ લેવામાં આવી, ઓપરેશન થિયેટરમાં બ્લાસ્ટ પછી આગ લાગી હતી, શોર્ટ સર્કિટ કારણ ભૂત હોવાનું મનાય છે

(10:47 AM IST)