<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 19th June 2024

મોટર કારમાં એસી ચાલુ રાખી સુઈ ગયા અને ગુંગળાઈ જવાથી જવાનનું મૃત્યુ થયું : મહીસાગર જિલ્લામાં ભારે દુઃખદ ઘટના બની છે. જિલ્લાના ચનાસેરો ગામમાં એસી ચાલુ કરી એક રીટાયર્ડ આર્મીમેન સુઈ ગયેલ. દરમિયાન મોટરકારમાં પેટ્રોલ ખુંટી જતા કાનું એસી બંધ થઈ ગયું અને રિટાયર્ડ લશ્કરી જવાનનું ગૂંગળાઈ જવાથી મૃત્યુ થયું હતું. ગ્રામજનોએ કારના દરવાજા તોડી મૃતદેહ બહાર કાઢ્યો હતો.

(10:49 AM IST)