તા. ૧૮ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૯ બુધવાર
News of Wednesday, 19th June 2024
આતંકવાદીઓ પ્રત્યે કેનેડાને વહાલ ઉભરાયું: સંસદમાં શ્રદ્ધાંજલિ અર્પી : આતંકવાદીઓ પ્રત્યે કેનેડાને ભારે લગાવ ! કેનેડાની સંસદે બે મિનિટનું મૌન પાળીને ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરને શ્રદ્ધાંજલિ આપી હતી. ગયા વર્ષે કેનેડામાં આતંકી નિજ્જરની હત્યા કરાઈ હતી. અગાઉ કેનેડાએ આ જ રીતે એક નાઝી નેતાનું પણ સન્માન કર્યું હતું જેને લઇને ભારે વિવાદ થયો હતો.

(11:40 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
