તા. ૧૮ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૯ બુધવાર
News of Wednesday, 19th June 2024
અમેરિકાના વર્જીનિયામાં ભારતીય મૂળના સુહાસ સુબ્રમણ્યમની પ્રાથમિક ચૂંટણીમાં જીત : ન્યુયોર્કઃ વર્જિનિયા રાજયમાં યોજાયેલી ડેમોક્રેટિક પાર્ટીની પ્રાથીમક ચૂંટણીમાં ભારતીય મૂળના સુહાસ સુબ્રમણ્યમની જીત થઇ છે. સુહાસ સુબ્રમણ્યમે વર્જીનિયા સીટ પર અન્ય ૧૧ ઉમેદવારોને હરાવીને જીત મેળવી છે. સુહાસે જે ૧૧ ઉમેદવારોને હરાવ્યા તેમાં ભારતીય મૂળની ક્રિસ્ટલ કૌલ પણ સામેલ છે.

(12:36 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
