<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 19th June 2024

શાન ઠેકાણે આવી? ઇઝરાયેલી નાગરીકો પરનો પ્રતિબંધ ઉઠાવવા વિચારે છે માલદીવ!! : નાણાંકીય સંકટના કારણે માલદીવે હવે ઇઝરાયેલી પર્યટકો પરના પ્રતિબંધ બાબતે ફેર વિચારણા કરવાનું નકકી કર્યું છે. આ પહેલા માલદીવે ઇઝરાયેલી નાગરિકોના માલીદીવ પ્રવેશ પર પ્રતિબંધ મૂકયો હતો. દરમ્યાન, ઇઝરાયેલી દૂતાવાસે ઇઝરાયેલી નાગરિકોને ભારતીય બીચોની મુલાકાત લેવાની અપિલ કરી છે જયાં તેમનું હુંફાળુ સ્વાગત થાય છે.

(12:44 PM IST)