તા. ૧૮ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૯ બુધવાર
News of Wednesday, 19th June 2024
નરેન્દ્રભાઇએ નાલંદા યુનિ.ના આધુનિકરણનું લોકાર્પણ કર્યુ...: આજે બિહાર ખાતે નાલંદા યુનિવર્સિટીના આધુનિકરણનું લોકાર્પણ કરતા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ કહ્યું હતું કે નાલંદાના ખોદાયેલા અવશેષોની મુલાકાત દાખલા રૂપ રહી છે. પ્રાચીન વિશ્વમાં શિક્ષણની સૌથી મહાન જગ્યાએ જવાની આ એક તક હતી. આ જગ્યા વિદ્વતાપૂર્ણ ભૂતકાળની ઉંડી ઝલક દર્શાવે છે જે એક સમયે અહીં વિકાસ પામ્યો હતો. નાલંદાએ એક બૌધ્ધિક ભાવના ઉત્પન્ન કરી છે જે આપણા રાષ્ટ્રમાં સતત ખીલી રહી છે.

(12:53 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
