તા. ૧૮ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૯ બુધવાર
News of Wednesday, 19th June 2024
ડીસામાં બેફામ ડમ્પર ચાલકે 9 વર્ષીય બાળકીને કચડી નાખી :પરિવારમાં શોકનો માહોલ બનાસકાંઠાના ડીસામાં બેફામ ડમ્પર ચાલકે 9 વર્ષીય બાળકીને કચડી નાખી છે. GIDCમાં ઈંટો લેવા આવેલા ડમ્પર ચાલાકે રિવર્સ લેતા આ ઘટના બની છે. GIDC વિસ્તારમાં ઈંટોના કારખાનામાં બાળકી સૂતી હતી. 9 વર્ષીય બાળકીનું મોત થતા પરિવારમાં શોકનો માહોલ છે

(1:33 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
