<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 19th June 2024

મહીસાગર જિલ્લામાં એસી ચાલુ કરી મોટરમાં સૂઈ ગયેલા આર્મીમેનનું ગુંગળાઈ જવાથી કરુણ મોત મહીસાગર જિલ્લામાં ભારે દુઃખદ ઘટના બની છે. જિલ્લાના ચનાસેરો ગામમાં એસી ચાલુ કરી એક રીટાયર્ડ આર્મીમેન સુઈ ગયેલ. દરમિયાન મોટરકારમાં પેટ્રોલ ખુંટી જતા કારનું એસી બંધ થઈ ગયું અને રિટાયર્ડ લશ્‍કરી જવાનનું ગૂંગળાઈ જવાથી મળત્‍યુ થયું હતું. ગ્રામજનોએ કારના દરવાજા તોડી મળતદેહ બહાર કાઢયો હતો.

(2:29 PM IST)