<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 19th June 2024

સંત સંગોષ્‍ઠીઃ તાજેતરમાં ત્રંબા ખાતે સાધુ-સંતો-મહંતોની ઉપસ્‍થિતીમાં યોજાયેલ સનાતન : ધર્મસભામાં સુરતના યોગગુરૂ શ્રી પ્રદિપજી અને રાજકોટના યોગાચાર્ય શ્રી અમિતજીએ શ્રી મોરારીબાપુ, શ્રી રમેશભાઇ ઓઝા, શ્રી મુકતાનંદ બાપુ સાથે સંત સંગોષ્‍ઠી કરી હતી.

(3:35 PM IST)