<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 19th June 2024

કેબીનેટ બેઠકમા લેવાયો નિર્ણય : સૌરાષ્ટ્રને સૌની યોજના થકી પીવા તથા સિંચાઇ માટે પાણી આપવામાં આવશે : રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક મળી હતી જેમાં સૌરાષ્ટ્રને સૌની યોજના થકી પીવા તથા સિંચાઇ માટે પાણી આપવામાં આવશે.તેવો નિર્ણય લેવામાં આવ્યો છે. : સૌની યોજના થકી સૌરાષ્ટ્રના સ્થાનીક પાણીના સોર્સ ભરવામાં આવશે.

(3:55 PM IST)