તા. ૭ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૧૫ રવિવાર
News of Wednesday, 19th June 2024
લખનૌની નીટની વિદ્યાર્થીનીની અરજી હાઇકોર્ટે ફગાવીઃ ખોટા દસ્તાવેજથી NTA પર આરોપ લગાડેલ લખનૌ તા. ૧૯: લખનૌની નીટની વિદ્યાર્થીની આયુષી પટેલે એનટીએ વિરૂધ્ધ હાઇકોર્ટમાં અરજી દાખલ કરી હતી. જો કે સુનાવણી દરમિયાન અરજી ફગાવી દેવામાં આવી હતી. આ અરજીના દસ્તાવેજોને જોયા બાદહાઇકોર્ટને જણાવ્યું કે આયુષી પટેલે ખોટા દસ્તાવેજના આધારે અરજી દાખલ કરી હતી. જેથી હાઇકોર્ટ દ્વારા અરજી કાઢી નાખવામાં આવી હતી.

(3:56 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
