News of Wednesday, 19th June 2024
સિક્કીમમાં ભારે વરસાદ અને ભુસ્ખલનમાં ફસાયેલા ૧૨૦૦ ટુરીસ્ટોને લશ્કરે સહી સલામત બહાર કાઢ્યા : છેલ્લા કેટલાક દિવસોથી સિક્કીમમાં ભારે વરસાદને પગલે શીલાઓ ધસી પડવાથી ફસાયેલા ૧૨૦૦ જેટલા ટુરીસ્ટોને લશ્કરી જવાનોએ સહી સલામત બહાર કાઢી લીધા છે.

(5:22 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
