<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 19th June 2024

દિલ્હીમાં વીજળીની પીક ડિમાન્ડે તમામ રેકોર્ડ તોડી નાખ્યા: બપોરે 3.06 કલાકે દિલ્હીમાં વીજળીની માંગ 8656 મેગાવોટ નોંધાઈ: દિલ્હીના ઈતિહાસમાં આ સૌથી વધુ માંગનો આંકડો છે

(6:59 PM IST)